Happy Krishna Janmashtami Wish In Gujarati

Happy Krishna Janmashtami Wish In GujaratiDownload Image
મીરાં નો માધવ ને, રાધા નો કાન,
મોરલી વાગે ને… ગોપી ભુલે ભાન,
નંદનો લાલો ને, મા યશોદા નો વાલો,
હરની ઘડી ને… આનંદ છે અપાર,
હૈયું પ્રતીક ગુલાલનુ ઉડે જે અપાર.
!! જન્માષ્ટમી ની હાર્દિક શુભેચ્છાઓ !!

This picture was submitted by Smita Haldankar.

Leave a comment