Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image Happy Tulasi Vivah Gujarati Best Message Pic
તુલસી વિવાહના શુભ અવસર પર તમારા પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે. ભગવાન વિષ્ણુ અને તુલસી માતાના આશીર્વાદથી તમારું જીવન દરરોજ ખુશીઓથી ભરેલું રહે. તુલસી વિવાહની શુભકામનાઓ!
Tag: Smita Haldankar