Happy Vasant Panchami Greeting Pic In Gujarati

Happy Vasant Panchami Greeting Pic In GujaratiDownload Image
આ વસંતપંચમીથી તમારા જીવનમાં
સુખનું તોરણ ઝૂલતું રહે,
ભાગ્યનું પાનું ખુલતું રહે,
ધનનું ભંડાર ભરેલું રહે,
દુખ તમારા દ્વાર ને ભૂલતું રહે,
સ્વાસ્થ્ય તમારું ખુબજ સારું રહે.
એજ અમારી આપના માટે દિલ થી શુભેચ્છા.
હેપ્પી વસંત પંચમી!

This picture was submitted by Smita Haldankar.

Leave a comment