Kargil Vijay Diwas Gujarati Shayari
26 જુલાઈ
કારગિલ વિજય દિવસ
હું ભારતવર્ષનું હંમેશાં અખૂટ સન્માન કરું છું,
અહીંની ચાંદની અને માટીના ગુણગાન કરું છું.
મને સ્વર્ગમાં જઈને મોક્ષ મેળવવાની ચિંતા નથી,
મારું કફન તિરંગો બને, બસ એટલી જ અભિલાષા રાખું છું.
માતૃભૂમિના અમર શહીદોને શત શત નમન.
Leave a comment