Kasoti Mitratani Karvi Nathi

Gujarati ShayariDownload Image
વહેંચવી છે, આ મતા મારે તો સંઘરવી નથી,
પ્રેમ ની દોલતથી, તિજોરી કદી ભરવી નથી,
હો પરીક્ષા જીંદગીની, આપવા તૈયાર છું,
પણ કસોટી મિત્રતાની સ્હેજ પણ કરવી નથી.

This picture was submitted by Smita Haldankar.

More Pictures

  • Shayari Gif
  • Safalta Jindgini Hastrekhama nathi hoti...
  • Gujarati Shayari

Leave a comment