Koi dil par yaadonu bharan muli gayu…

Download Image
કોઈ દિલ પર યાદો નો ભાર મૂકી ગયું,
જાણે એક ફૂલ ડાળી થી ઝુકી ગયું,
કોઈ સમજી ના શક્યું આ દિલ ની વેદના,
યાદ તમે આવ્યા ને દિલ એક ધબકારો ચુકી ગયું….

This picture was submitted by Smita Haldankar.

Leave a comment