Narak Chaturdashi Wishes In Gujarati

Narak Chaturdashi Wishes In GujaratiDownload Image
જે રીતે શ્રી કૃષ્ણ એ નરકાસુર નો નાશ કર્યો
તેજ રીતે આપના જીવનમાંથી દુ:ખોનો નાશ થાય.
નરક ચતુર્દશીની શુભકામના

માં આદિશક્તિ મહાકાળી આપના જીવનમાં
સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે
એવી માતાજી ને પ્રાર્થના
નરક ચતુર્દશીની શુભકામના

દિવાળીની નવી સવાર લઈને આવી સુખની નવી આશા,
દૃષ્ટ પ્રવૃત્તિનો સંહાર થઈ જગતમાં ઉજવલિત થાય તેજ ની દિશા.
આપને અને આપનાં પરિવાર નાં દરેક સભ્યોને નરક ચતુર્દશી ની શુભકામનાઓ!

નરક ચતુર્દશી નાં દિવસે તમારા જીવનમાંથી
બધી નકારાત્મકતાનો નાશ થાય અને તમારું જીવન તેજસ્વી બને.
સર્વેને નરક ચતુર્દશી ની મંગલમય શુભેચ્છા!

સત્ય પ્રવૃત્તિ પર વિજય મેળવવાનો આ દિવસ છે…
આજે નરક ચતુર્દશી નિમિત્તે આપણે પણ સમાજમાં
ચાલી રહેલી દૃષ્ટ પ્રવૃત્તિ પર વિજય મેળવવાનો પ્રયાસ કરીએ.
નરક ચતુર્દશી અને દિવાળીની શુભકામનાઓ…!

નરક ચતુર્દશીના શુભ દિવસે આપણાં જીવનમાં
નવ ચૈતન્યનું નવું કિરણ આવે…
નરક ચતુર્દશી અને દિવાળીની શુભકામનાઓ…!

જેમ શ્રી કૃષ્ણે સોળ સહસ્ત્રને તાર્યા,
આપણાં દુઃખને પણ તેઓ તેજ રીતે હરે …
અને જીવનમાંથી દુ:ખોનો નાશ થાય.
નરક ચતુર્દશી ની શુભકામનાઓ.

અન્યાયનો પ્રતિકાર કરવાની શક્તિ તમને લાભો
તમારા દ્વારા હંમેશા સદકર્મ થાય, તમને સ્વર્ગીય સુખ નિત્ય મળે…
આ દિવાળી તમારા બધા માટે ખુશીઓ અને સમૃદ્ધિ લઈને આવે.
નરક ચતુર્દશી અને દિવાળીની મંગલમય શુભેચ્છા!

દત્તો દીપઃ ચતુર્દશ્યાં નરક પ્રીતયે મયા
ચતુ:વર્તી સમાયુ સર્વપાપાપનુત્યે
નરક ચતુર્દશી અને દિવાળીની શુભકામનાઓ…!

નરક ચતુર્દશી ની શુભકામનાઓ.
માં કાલી આપના જીવનમાંથી બધા દુ:ખોનો સંહાર કરીને સુખથી પરિપૂર્ણ કરે.

This picture was submitted by Smita Haldankar.

More Pictures

  • Narak Chaturdashi Wish In Gujarati
  • Narak Chaturdashi Gujarati Wish
  • Narak Chaturdashi Gujarati
  • Narak Chaturdashi Gujarati Shubhkamna
  • Narak Chaturdashi Gujarati Message
  • Narak Chaturdashi Gujarati Status Image
  • Narak Chaturdashi Gujarati Message Photo
  • Narak Chaturdashi Gujarati Greeting Picture
  • Narak Chaturdashi Gujarati Status Pic For Facebook

Leave a comment