New Year Gujarati Wishes Images

નવ વર્ષ ગુજરાતી શુભકામના ઈમેજેસ

Beautiful New Year 2023 Gujarati Wish PicDownload Image
નવું વર્ષ છે, નવી સવાર છે,
સૂર્યના આ નવા કિરણથી નિરાશાના અંધકાર દૂર થાય,
ફેલાય સુખ ચારે બાજુ, દુ:ખ ના રહે ક્યાંય પણ.
આપ સૌને નવા વર્ષની શુભકામનાઓ
Happy New Year

New Year 2023 Message Image In GujaratiDownload Image
નવું વર્ષ દિલથી મનાવો,
અંદરની ભલાઈને જાગૃત કરો,
જેઓ આ દિવસે પણ સુખથી અજાણ રહે છે,
નવા વર્ષની તમામ ખુશીઓ તેમને મોકલો.
Happy New Year

Happy New Year Gujarati Shayari PhotoDownload Image
ન રહે કોઈ ઈચ્છા અધૂરી,
ન રહે કોઈ સપનું અધૂરું,
નવા વર્ષે તમને એટલી ખુશી મળે કે
તમારા દિલનું દરેક સ્વપ્ન પૂર્ણ થાય.
Happy New Year

Happy New Year Gujarati Greeting ImageDownload Image
નવું વર્ષે નવી આશા સાથે
ફરી આવોજ ઋણાનુબંધ જાળવીએ…
આવનાર નવા વર્ષ માટે
અમે તમને શુભેચ્છા પાઠવીએ છીએ!
Happy New Year

Happy New Year 2023 Gujarati Message ImageDownload Image
સુખ હોય, સમૃદ્ધિ હોય, આરોગ્ય હોય, શાંતિ હોય,
નવા વર્ષમાં તમે દિવસેને દિવસે પ્રગતિ કરો,
નવા વર્ષમાં આ બધી મનોકામનાઓ પૂર્ણ થાય…
Happy New Year

Happy New Year Gujarati Wish For WhatsappDownload Image
નવુ વર્ષ! આપ સહુને સુખ, શાંતિ,
સમૃદ્ધિ, અને સ્વાસ્થ્ય બક્ષે,
આપ પ્રગતિના તમામ શિખરો સર કરો.
એવી નવા વર્ષની શુભેચ્છા!
હેપ્પી ન્યુ યર!

Soneri Sawar New Year Wishes In GujaratiDownload Image
સોનેરી સવાર
નવા વર્ષની નવી પ્રભામાં,
સપના સજાવો જીવનમાં,
સપના પૂરા કરીને બતાવો,
જીવનમાં દરેક દિવસ ને માણો..
નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ!

New Year Wishes In GujaratiDownload Image
નવા વર્ષમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે,
ઊડી જાય ભૂતકાળના દુ:ખની ધૂળ,
સુખ જ સુખ હોય આપના જીવનમાં,
અને કષ્ટ જાશો ભૂલી.
Happy New Year
તમને અને તમારા પરિવારને
નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

Happy New Year Gujarati WishesDownload Image
“નવું વર્ષ તમને અને તમારા પરિવાર માટે
સુખ સમૃદ્ધિ,આનંદમય અને શાંતિપૂર્વક જાય
એવી નવા વર્ષની શુભેચ્છા”
હેપ્પી ન્યુ યર!

Happy New Year Gujarati WishesDownload Image
હેપ્પી ન્યુ યર!
“નવું વર્ષ
તમને અને તમારા પરિવાર માટે સુખ સમૃદ્ધિ,આનંદમય અને
શાંતિપૂર્વક જાય એવી નવા વર્ષની શુભેચ્છા”

Happy New Year Gujarati WishDownload Image
નુતન વર્ષ નાં અભિનંદન
આશા છે જીવનની નાની નાની ખુશીઓની
પળોનો આનંદ માણવાનો અવસર મળે.

Happy New Year Gujarati GreetingDownload Image
નવુ વર્ષ! આપ સહુને ને સુખ, શાંતિ,
સમૃદ્ધિ, અને સ્વાસ્થ્ય બક્ષે, અને
આપ પ્રગતિના તમામ શિખરો સર કરો.
એવી નવા વર્ષની શુભેચ્છા!
હેપ્પી ન્યુ યર!

New Year Gujarati ShubhechhaDownload Image
આ નવું વર્ષ તામરી જિંદગીમાં હર્ષ,
ઉલ્લાસ, ખુશી, અપાર સમૃદ્ધિ અને
પ્યાર, મોહબ્બત ફેલાવે
એવી મારી તમને શુભેચ્છા.
નવું વર્ષ મુબારક.

Happy New Year Gujarati Wishes For WhatsappDownload Image
ગયુ વરસ તમારુ ગમે તેવુ ગયુ હોય,
પણ આ વરસ તમને ઞમે તેવુ જાય.
એવી શુભેચ્છા સહ હેપ્પી ન્યુ યર!

Nava Varshni ShubhechhaDownload Image
“નવું વર્ષ તમને અને તમારા પરિવાર માટે
સુખ સમૃદ્ધિ,આનંદમય અને શાંતિપૂર્વક જાય
એવી નવા વર્ષની શુભેચ્છા”

Nava Varshni Anek ShubhechhaoDownload Image
વીતી ગયું વર્ષ વીતી ગયો કાળ
નવી આશા, અપેક્ષા લઈને આવ્યું નવું વર્ષ
નવા વર્ષની અનેક શુભેચ્છાઓ

Nava Varshni ShubhechhaDownload Image
“નવું વર્ષ તમને અને તમારા પરિવાર માટે સુખ સમૃદ્ધિ,
આનંદમય અને શાંતિપૂર્વક જાય તેમજ આવનાર સમયમાં
તમને સફળતા મળે, એવી મારી આપને નવા વર્ષની શુભેચ્છા”

More Pictures

  • Happy Kiss Day Gujarati Quote
  • Chocolate Day Gujarati Status Photo
  • Happy Hug Day Gujarati Greeting Photo
  • Happy Valentines Day Gujarati Greeting Image
  • Romantic Teddy Bear Day Wish Photo
  • Happy Propose Day Gujarati Wish Pic
  • Happy Ganesha Jayanti Gujarati Message Pic
  • Happy Promise Day Gujarati Wish Image For Parents
  • Vishwa Matru Bhasha Divas Ni  Hardik Shubhechha

Leave a comment