Phul Chhu Pan Kanta No Shangar Karu Chhu…

Gujarati ShayariDownload Image
ફૂલ છું પણ
કાંટા નો શણગાર કરું છું,
જિંદગી છે પણ
મોત નો સ્વીકાર કરું છું,
અરે! જીવનમાં હું,
એકજ ભૂલ વારંવાર કરું છું,
માનવી છું ને માનવી ને
પ્યાર કરું છું.

This picture was submitted by Smita Haldankar.

Leave a comment