Prem Shayari Image In Gujarati

Prem Shayari Image In GujaratiDownload Image
તૂ નથી તો આ જગત ઉદાસ લાગે છે,
પૂનમ ની રાતોય મુજને આમાસ લાગે છે;
અણુ અણુ માં જગતને નિહાળુ છુ તને,
નયન ની કીકી મા પણ તારો વાસ લાગે છે.

This picture was submitted by Smita Haldankar.

Leave a comment