Promise Day Quotes In Gujarati For Friends

Promise Day Quotes In Gujarati For FriendsDownload Image
ક્યારે કોઈને વચન આપીશ, એવું લાગ્યું પણ નોહતું.
પણ શું કરું તારા જેવી બહેનપણી
મને ગુમાવવી નથી.
માટે જીવનભર આ મૈત્રી આમજ નિભાવિશ
આ મારું તને વચન છે.
Happy Promise Day

This picture was submitted by Smita Haldankar.

Leave a comment