Romantic Tea Shayari For Her

Romantic Tea Shayari For HerDownload Image
મારી મીઠી સાંજ ની લાલી તું,
મારી ગુલાબી રાત નું કાજળ તું,
સવાર ની ચા ની જેમ પહેલો વિચાર તું,
મારી બંદ આખો મા ચાલતો ફરતો તાજમહેલ તું,
મારા શબ્દો નો શણગાર તું,
મારી શાયરી નો પહેલો શબ્દ તું.

This picture was submitted by Smita Haldankar.

Leave a comment