Romentic Gujarati Shayari Pic

Romentic Gujarati Shayari PicDownload Image
તારા સ્પર્શ થી તારામાં સમાઈ જાવ છું,
કોણ છું? ક્યાં છું? એ પણ ભૂલી જાવ છું.
જીવંત બનું છું તારા આગમન થી અને તારા જવા થી નીસ્પર્શ બની જાવ છું.

This picture was submitted by Smita Haldankar.

Leave a comment