Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Rose Day Gujarati Wishes Images
Download Image
જેને હું હંમેશા પ્રેમ કરીશ તમે તે ગુલાબ છો,
તમે મારા જીવનનું સૌથી સુંદર સ્વપ્ન છો.
Happy Rose Day
Download Image
ગુલાબ હંમેશા તમારા હોઠો પર ખીલે,
તમે જેને ચાહો તે હંમેશા તમારી પાસે રહે.
Happy Rose Day
Download Image
પ્રેમના ગુલાબને કાળજીપૂર્વક રાખો,
આખી જીંદગી સુગંધિત રહેશે તે યાદ રાખો.
Happy Rose Day
Download Image
ફૂલ બનીને અમે મહકવાનું જાણીએ છે
મુસ્કુરાવીને દુખ ભૂલાવાનું જાણીએ છે
લોકો ખુશ થાય છે અમારાથી કારણકે
વગર મળીને અમે સંબંધ નિભાવવાનું જાણીએ છે.
રોઝ ડે ની શુભેચ્છા
Download Image
ગુલાબ દિવસે
આ રહ્યું… ખાસ ગુલાબ
ખાસ વ્યક્તિ માટે…
તે તમે જ છો !
હેપ્પી રોઝ ડે
Download Image
એક Rose તેમના માટે
જે મળતા નથી રોજ રોજ
પણ યાદ આવે છે
દરરોજ.
Happy Rose Day
Follow us at
Recent Posts