Sacha Premi Gujarati Shayari
Download Image
ખોટા હોય અને ભૂલ સ્વીકારે તેઓને પ્રમાણિક કેહવાય
શંકા માં હોય અને ભૂલ સ્વીકારે તેઓને શાણા કહેવાય .
પણ સાચા હોય અને ભૂલ સ્વીકારે તેઓને સાચા પ્રેમી કહેવાય.
This picture was submitted by Smita Haldankar.
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts