Shravan Mas Wishes In Gujarati

Shravan Mas Wishes In GujaratiDownload Image
આજથી શરુ થતો પવિત્ર શ્રાવણ માસ
આપ સર્વેના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા લાવે.
દેવાધી દેવ મહાદેવ ના પવિત્ર શ્રાવણ માસ ની તમને અને તમારા
પરીવારજનોને મારા અને મારા પરીવાર તરફથી હાદિઁક શુભકામના.
ૐ નમ:શિવાય

This picture was submitted by Smita Haldankar.

Leave a comment