Shravan Somwar Blessing Wish Photo In Gujarati

Shravan Somwar Blessing Wish Photo In Gujarati

Download Image Shravan Somwar Blessing Wish Photo In Gujarati

“શિવની મહિમાથી જીવનમાં આનંદ અને સફળતાનો માર્ગ ખુલ્લો થાય.
ભોળેનાથની કૃપાથી તમારા જીવનમાં સુખ-શાંતિ અને ખુશીઓનો વાસ થાય.
શ્રાવણની દરેક બૂંદ તમને શિવભક્તિમાં ડુબાડે.
શ્રાવણ સોમવારની શુભેચ્છાઓ.”

Leave a comment