Search

Shubh Savar God Images

દિવસ મુજબ કરો આ મંત્રોના જાપ
દરેક દિવસ મુજબ એના દેવી દેવતાઓના મંત્ર 9 વાર જાપ કરવાના ઘણા ફાયદા હોય છે. ભગવાનના નામના જાપ એ દીવાના જેમ હોય છે જે વગર પ્રગટાવે પણ પ્રગટી જાય છે જાણો એ દિવસના કયાં મંત્ર કરવાથી લાભ થાય છે.
રવિવાર– રવિવારે માં દુર્ગા અને સૂર્યદેવના દિવસ ઉજવાય છે. આ દિવસે માતા દુર્ગાના મંત્ર ॐ દું દુર્ગાય નમઃ ના જાપ કરવાથી લાભ થાય છે જાણો કયાં દિવસે કયા મંત્રના જાપ કરવાથી લાભ થાય છે.

સોમવાર– સોમવારના દિવસે ભગવાન શિવના દિવસ છે કહે છે કે સોમવાર ના દિવસ ॥ ૐ નમ: શિવાય ॥ મંત્રના જાપ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે.

મંગળવાર – મંગળવારના દિવસે હનુમાનના દિવસ હોય છે આ દિવસે ભગવાન હનુમાનજીની પૂજા
અને ॐ હનુમંતેય નમ: ના જાપ કરવાથી લાભ થાય છે અને આંતરિક શક્તિના સંચાર થાય છે.

બુધવાર– બુધવારે ભગવાન ગણેશ
દિવસ હોય છે. આ દિવસે ભગવાન ગણેશજીની પૂજા
અને મંત્રોના જાપ કરવાથી શુભ રહે છે. તમે ૐ શ્રી ગણેશાય નમઃ ના જાપ કરી શકો છો. આ મંત્રના જાપ કરવાથી જીવનમાં સફળતા મળે છે.

ગુરૂવાર– ગુરૂવારના દિવસ વિષ્ણુ ભગવાન સાંઈ બાબા અને બૃહસ્પતિના નામ હોય છે અને આ દિવસે ॐ નમો નારાયણ
ના જાપ કરી શકો છો જેથી તમારા જીવનમાં સુખ શાંતિ આવશે.

શુક્રવાર– શુક્રવારના દિવસે માતા દુર્ગાના દિવસ છે આ દિવસે માતા દુર્ગાની પૂજા કરવાથી અને મંત્રોના જાપ કરવાના ખાસ મહ્ત્વ હોય છે. તમે શુક્રવારેના દિવસે ॐ દું દુર્ગાય નમઃ ના જાપ કરી શકો છો. માતા દુર્ગાના આ મંત્રથી લક્ષ્મી સરસ્વતી અને કાળી ત્રણેની ઉપાસના માટે છે.

શનિવાર– શનિવારના દિવસ શનિદેવ અને ભગવાન હનુમનાના દિવસ ગણાય છે આ દિવસે ॐ હનુમંતેય નમ:ના જાપ કરવાથી શારિરિક શક્તિ વધે છે અને શનિદેવને પ્રસન્ન કરવા ॐ શનિદેવાય નમ: ના જાપ કરી શકો છો

શુભ સવાર બાળ કૃષ્ણ ફોટોMore

Shubh Savar Bal Krishna Photo
Shubh Savar Bal Krishna Photo
Shubh Savar Bal Krishna Photo

શુભ સવાર ગણેશ ફોટોMore

Shubh Savar Ganesh Photo
Shubh Savar Ganesh Photo
Shubh Savar Ganesh Photo

શુભ સવાર હનુમાન ફોટોMore

Shubh Savar Hanuman Photo
Shubh Savar Hanuman Photo
Shubh Savar Hanuman Photo

શુભ સવાર જય જીનેન્દ્ર ફોટોMore

Shubh Savar Jai Jinendra
Shubh Savar Jai Jinendra
Shubh Savar Jai Jinendra

શુભ સવાર જય માતાજી ફોટોMore

Shubh Savar Jai Mataji Photo
Shubh Savar Jai Mataji Photo
Shubh Savar Jai Mataji Photo

શુભ સવાર જલારામ ફોટોMore

SShubh Savar Jalaram Photo
Shubh Savar Jalaram Photo
Shubh Savar Jalaram Photo

શુભ સવાર કૃષ્ણ ફોટોMore

Shubh Savar Krishna Photo
Shubh Savar Krishna Photo
Shubh Savar Krishna Photo

શુભ સવાર મહાદેવ ફોટોMore

Shubh Savar Mahadev Photo
Shubh Savar Mahadev Photo
Shubh Savar Mahadev Photo

શુભ સવાર રાધાકૃષ્ણ ફોટોMore

Shubh Savar Radha Krishna Photo
Shubh Savar Radha Krishna Photo
Shubh Savar Radha Krishna Photo

શુભ સવાર રામદેવ પીર ફોટોMore

Shubh Savar Ramapir Photo
Shubh Savar Ramapir Photo
Shubh Savar Ramapir Photo

શુભ સવાર સાઈબાબા ફોટોMore

Shubh Savar Sai Baba Photo
Shubh Savar Sai Baba Photo
Shubh Savar Sai Baba Photo

શુભ સવાર શનિદેવ ફોટોMore

Shubh Savar Shani Dev Photo
Shubh Savar Shani Dev Photo
Shubh Savar Shani Dev Photo