Shubh Savar Gujarati Suvichar Images ( શુભ સવાર ગુજરાતી સુવિચાર ઈમેજેસ )
Download Image
જો દુનિયામાં છોડવા જેવુ કઈં હોય તો પોતાને ઊંચા અને બીજાને નીચા દેખાડવાનું છોડી દો!!!
શુભ સવાર
Download Image
“જે અનુભવ માં તમને ડર નો સામનો કરવો પડે,
તેજ અનુભવ તમારી શક્તિ, ધીરજ અને આત્મવિશ્વાસ વધારે છે…!”
ધરે રહો સુરક્ષિત રહો…!
શુભ સવાર
Download Image
શુભ સવાર
અંધકાર, અંધકારને દૂર કરી શકતો નથી;
ફક્ત પ્રકાશ જ તે કરી શકે છે.
તિરસ્કાર, નફરતને દૂર કરી શકતો નથી;
ફક્ત પ્રેમ જ તે કરી શકે છે.
Download Image
શુભ સવાર
આત્મવિશ્વાસ અને સખત મહેનત એ નિષ્ફળતા નામ ના રોગને મારવા માટે શ્રેષ્ઠ દવા છે. તે તમને સફળ વ્યક્તિ બનાવશે.
Download Image
શુભ સવાર
મન જે પરિસ્થિતિ સ્વીકારે છે તે સુખ છે.
Download Image
“ફરીયાદ વગર નું મન”,
એ
“ધરતી પર નું સ્વર્ગ છે ”
શુભ સવાર
Download Image
નસીબ નું ક્યારેય કોઈ ઝુંટવી શકતું નથી,
અને ઝુંટવી જાય એ ક્યારેય નસીબ માં હોતું નથી !!
શુભ સવાર
Download Image
મનને સમાજવાવાળી ‘માતા’ અને
ભવિષ્ય ઓળખનારો ‘પીતા’
એજ આ જગતમાં એક માત્ર જ્યોતિષ છે!!
શુભ સવાર
Download Image
શુભ સવાર
જગત માં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી,
તેમ માણસ ના ચારિત્ર્ય સિવાય બીજું કઈ પણ મોટું નથી.
Download Image
ખુશીની આપણે જેટલી લહાણી કરીશું,
તેટલી તે આપણી પાસે આવશે.
શુભ સવાર
Download Image
મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે.
શુભ સવાર
Download Image
શુભ સવાર
પ્રેમ એટલે દિલથી અપાતુ માન,
અને…. માન એટલે
દિમાગથી અપાતો પ્રેમ
Download Image
આનંદ એવી ચીજ છે જે તમારી પાસે હોવા છતાં
તમો બીજાને આપો તેમાં વધારે આનંદ આવે છે.
શુભ સવાર
Download Image
પુષ્પ જેવી કોમળતા સુંદરતા પુષ્પ માંથી શીખો.
શુભ સવાર
Download Image
શુભ સવાર
જિંદગીનો આખો પોગ્રામ આગાઉ થી જ સેટ થઇ ગયો છે
આપણે તો ફક્ત આપણું બેસ્ટ પર્ફોમન્સ આપવાનું હોય છે
Download Image
ભૂત સમો ન ગુરુ કોઇ, વર્તમાન સમ ન કોઇ મિત્ર,
આ બેઉના સહકાર થી જ સર્જાય છે ભાવિનું ચિત્ર..!!
શુભ સવાર !!
This picture was submitted by Smita Haldankar.
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts