Shubh Savar Hanuman Images ( શુભ સવાર હનુમાન ઈમેજેસ )

Download Image
શુભ સવાર જય શ્રી હનુમાન
ચરણ શરણ માં આવી ને ધરું તારું ધ્યાન,
સંકટમાં રક્ષા કરો હે મહાવીર હનુમાન.

શુભ સવાર શુભ દિવસ
સંકટમોચન હનુમાન ની જય
શ્રી રામ જય રામ જય રામ જય રામ
શ્રી હનુમાનજી ની કૃપાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય.
તમારી દરેક ક્ષણ શુભ, આનંદ અને ખુશીઓથી ભરેલી રહે.

શુભ સવાર
ભગવાનના ભક્ત હોવાનો અર્થ એ નથી કે તમે ક્યારેય પડશો નહીં,
પરંતુ જ્યારે તમે પડશો ત્યારે ભગવાન તમારી સંભાળ લેશે.

શુભ સવાર
હનુમાન છે નામ મહાન,
હનુમાન કરશે બેડો પાર,
જો જપશો નામ હનુમાન,
રહેશે સર્વ દિવસ એક સમાન.

” />
જેમને શ્રીરામ ના આશીર્વાદ છે,
ગદાધારી જેમની શાન છે,
બજરંગી જેમની પહેચાન છે,
સંકટ મોચન તે હનુમાન છે.

This picture was submitted by Smita Haldankar.

Leave a comment