Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Shubh Savar Messages Images ( શુભ સવાર સંદેશ ઈમેજેસ )
Download Image
શુભ સવાર શુભ દિવસ
નિ:સ્વાર્થ સેવા કરવા વાળાની કિંમત જગત ભલે કરે કે ના કરે
અદ્રશ્ય શક્તિ તેની કિંમત ચૂકવવામાં ક્યારેય ભુલ નથી કરતી…
Download Image
શુભ સવાર
હંમેશાં ખુશ રહો, જે પ્રાપ્ત થયું છે, તે પૂરતું છે. તમારી દરેક ક્ષણ શુભ, સુંદર અને આનંદથી ભરેલી રહે.
Download Image
શુભ સવાર
હંમેશા તેમની નજીક જ ન રહો,
જેઓ તમને ખુશ રાખે છે,
ક્યારેક તેમની નજીક પણ જાઓ
જેઓ તમારા વિના ખુશ ન રહી શકે.
આપની સાથેના મધુર સંબંધો અમારૂં સૌથી મોટું ધન છે.
Download Image
જન્મ નાં સંબંધો ઈશ્વર ના પ્રસાદ જેવા છે,
પરંતુ પોતે બનાવેલા સંબંધો, તમારી મૂડી છે,
સંભાળી ને રાખો.
સુપ્રભાત ગુડ મોર્નિંગ
Download Image
શુભ સવાર
તમારી વિચારસરણી જ તમને મોટા બનાવે છે !!
જો આપણને ગુલાબની જેમ ખીલવું હોય,
તો કાંટા સાથે તાલમેલની કળા શીખવી પડશે.
Download Image
જો નિભાવવાની ઇચ્છા બંને બાજુથી હોય
તો કોઈપણ સંબંધ નિષ્ફળ જશે નહીં.
શુભ સવાર
Download Image
વિચારોના પરિવર્તનથી પણ નવો દિવસ ઉગે છે.
માત્ર સૂર્ય ચમકવા થી જ,સવાર થતી નથી.
નવો દિવસ નવી સવાર મુબારક હો
Download Image
ભૂલો સુધારી રિહર્સલ કરીએ ત્યાં
સ્કિપ્ટ બદલાઇ જાય એનું
નામ જ જીંદગી…
શુભ સવાર
Download Image
“વિશ્વમાં ફક્ત માણસ જ એક માત્ર જીવ છે, જે ને ભગવાને હસવાનો ગુણ આપ્યો છે, તેને ગુમાવશો નહીં. ”
હંમેશા આનંદમાં રહો, હસતાં રહો, હસાવતા રહો.
શુભ સવાર
Download Image
ખુશ રહેવાનો સુંદર ઉપાય
આશા ભગવાન પાસે રાખો,
બધા પાસે નહીં.
શુભ સવાર
Download Image
ઝૂલો જેટલો પાછળ જાય છે
તેટલો આગળ પણ આવે છે.
એ જ રીતે જો ‘જીવન’ નો ‘ઝૂલો’
જો પાછળ જાય તો ‘ગભરાશો નહિ’
તે આગળ પણ આવશે!
શુભ સવાર
Download Image
શુભ પ્રભાત
જીવન માં ઘણી મુશ્કેલીઓ હોય તો કયારેય ફરીયાદ ના કરવી સાહેબ!! કારણ કે…….!
ભગવાન એક એવો……..!
“ડાયરેકટર” છે
કે જે સૌથી અઘરો રોલ હમેશા બેસ્ટ
“એકટર” ને જ આપે છે.
Download Image
કેટલીક “મજબુત” ચીજ
“કમજોર” લોકો પાસે પણ
સુરક્ષિત હોય છે…
દાખલા તરીકે..
“માટીના ગલ્લા” માં
“લોખંડના સિક્કાઓ”..
શરત એટલી જ કે
“વિશ્વાસ” હોવો જોઈએ…
શુભ સવાર
Download Image
ગુલાબ ની જેમ ખુશબૂ ફેલાવતા રહો,
પવન ની જેમ શીતળતા રેલવતા રહો,
મળ્યુ છે અમુલ્ય માનવજીવન,
સદા હસતા રહો ને હસાવતા રહો,
શુભ પ્રભાત
Download Image
મનમા હંમેશા જીતવાની આશા હોવી જોઈએ.
કારણ કે નસીબ બદલાય કે ન બદલાય
પરંતુ સમય ચોક્કસપણે બદલાય છે ..
શુભ સવાર શુભ દિવસ
Download Image
સંબંધોનું બિયારણ વાવજો,
ખુબ સાવચેતીથી
જરા ગફલત થશે તો આખેઆખો ફાલ બદલાશે.
શુભ સવાર
Download Image
હું નથી આકાશ કે મને અઢળક તારા મળે..
બસ
આખુ જીવન વીતી જાય એટલા મને મારા મળે…..
શુભ સવાર
Download Image
એક વાક્ય જે હંમેશા મને પ્રોત્સાહિત કરતું રહે છે…
તું એકલો નહિ એકડો છે..
ઉઠ… હજારો મીંડા તારી રાહ જુએ છે.
તારું મૂલ્ય સમજ..!
ઝુમતાં નહી આવડે તો ચાલશે પણ,
ઝઝુમ્યાં વગર તો છુટકો જ નથી.
જય શ્રી કૃષ્ણ
શુભ સવાર
Download Image
નવુ કોઇ ના મળે તો ચાલશે
પરંતુ
મળેલા ખોવાઇ ના જાય તે જરૂર જોજો.
જિંદગીનાં રસ્તા સીધા અને સરળ હોય છે,
પણ મન ના વળાંકો જ બહુ નડે છે.
શુભ સવાર
Download Image
નમું છું માત્ર સંબંધો સાચવવા
એટલું યાદ રાખજો કે,
લાચાર ત્યારે પણ ન હતો અને આજે પણ નથી
ગુડ મોર્નિંગ
Download Image
‘હાલ’ પૂછી લેવાથી ક્યાં કોઇનાં ‘હાલ’ ઠીક થઇ જાય છે..!!
પણ ,, .. ..”આ ભીડભાડ ભરી દૂનિયામાં ‘કોઇ આપણું ય છે’-
એ તસલ્લી જરુર મળી જાય છે .. !!
સુપ્રભાત
This picture was submitted by Smita Haldankar.
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts