Shubh Savar Shani Dev Images( શુભ સવાર શનિદેવ ઈમેજેસ )

Shubh Savar Shani Dev Images( શુભ સવાર શનિદેવ ઈમેજેસ )Download Image
શુભ સવાર જય શ્રી શનિદેવ
નીતિ અને ન્યાયના દેવ, શનિ મારા સ્વામી છે,
માણસના કર્મનું ફળ આપે હાથો હાથ,,
પ્રભુને લાખો વંદન, વારંવાર વિનંતી
મુજ સેવકના માથે હંમેશા છત્ર છાયા રાખો.

શુભ શનિવાર જય સૂર્ય પુત્ર શનિદેવ
શનિદેવ ની કૃપાથી તમારી દરેક ક્ષણ શુભ, સુંદર અને ખુશીઓથી ભરેલી રહે.

કર્મ ફળ દાતા બધાને કર્મનું ફળ ચોક્કસ આપે.
શુભ સવાર

શુભ સવાર
ૐ પ્રાં, પ્રીં, પ્રૌં સં શનયે નમઃ
શનિદેવ ની કૃપા થી આપની હર પળ શુભ સુંદર, સુખદ અને ખુશીઓ ભરેલી રહે.

શુભ સવાર જય શ્રી શનિદેવ
ૐ નીલાંજન સમાભાસંમ રવિપુત્રં યમાગ્રજ્મ્
છાયા માર્તંડ સમ્ભૂતં તં નમામિ શનૈશ્વરમ્.

શુભ સવાર જય શનિદેવ
શનિદેવ તમારી બધી બાધા દૂર કરે એવી
શુભેચ્છાઓ સાથે તમારો દિવસ સારો જાય.

ૐ સૂર્ય પુત્રાય નમઃ
શુભ સવાર

શુભ સવાર
ભગવાન શનિ દેવની કૃપા થી
તમારો દિવસ મંગલમય થાય.

This picture was submitted by Smita Haldankar.

Leave a comment