Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
સત્ય શિવ છે, સુંદર શિવ છે,
શિવ જ અનાદિ, શિવ જ અનંત છે…
જેમના સ્મરણ માત્રથી દૂર થાય ભય,
એવા મહાદેવ આપ સૌનું કલ્યાણ કરે!
પવિત્ર શ્રાવણ સોમવારની શુભેચ્છાઓ! ૐ નમઃ શિવાય!
This picture was submitted by Smita Haldankar.
Tag: Smita Haldankar