Good Morning Gujarati SMS Collection for Facebook, Whatsapp, Pinterest, Instagram & Other Social Sites.

Shubh Savar Prem Sandesh

Shubh Savar Prem Sandesh

પ્રેમ આમજ કોઈ સાથે નથી કરી શકાતો, પોતાની ઓળખ ને ભૂલવી પડે છે, કોઈ બીજાને પોતાના બનાવવા માટે.
🌹 સુપ્રભાત 🌹

“એક નફરત છે,”
જે લોકો “એક પલમાં સમજી” જાય છે,
અને
“એક પ્રેમ છે,”
જેને “સમજવામાં વર્ષો” નીકળી જાય છે.
🌹 સુપ્રભાત 🌹

Contributor:

Shubh Savar Motivational Quotes

Shubh Savar Motivational Quotes

સંજોગો સામે લડતા શીખો
નથસુ પીને હસતાં શીખો,
દુનિયા માં રહેવું હોય તો દુનિયા થી ડરો નહિ
દુનિયા તો દરિયો છે, આ દરિયા મા તરતા શીખો
🌼🌹 શુભ સવાર 🌹🌼

જયારે કોઈ સાથ ના આપે..
ત્યારે એકલા લડી લેવું,
કારણ કે જે માજા લડીને જીતી દેખાડવામાં છે એવી માજા ખૂણે બેસીને રડવામાં નથી.
🌹 શુભ સવાર 🌹

ગમે તેટલું દુઃખ પડે
અંદર થી તૂટી જશો તો ચાલશે
પણ બહાર થી તો
વાધ જેવું વ્યક્તિત્વ રાખજો
સાહેબ કેમ કે
તૂટેલી ભગવાન ની મૂર્તિ ને
પણ લોકો ઘરમાં નથી રાખતાં
તો આપણી શુ હેસિયત છે..
🌹 સુપ્રભાત 🌹

સારા દિવસો બેઠા બેઠા નથી
આવતા સાહેબ,
તેને પામવા માટે ખરાબ દિવસો
સામે લડવું પડે છે.
🏵શુભ સવાર🏵

Contributor:

Shubh Savar Suvichar

Shubh Savar Suvichar

શુભ સવાર
સાચું બોલવાની પણ એક રીત હોય છે.
તે આવી રીતે બોલવું જોઈએ કે
તે અપ્રિય ન બને.

શુભ સવાર
પુષ્પ જેવી કોમળતા અને સુંદરતા
પુષ્પ માંથી શીખો
This picture was

આનંદ એવી ચીજ છે જે તમારી પાસે હોવા છતાં
તમો બીજાને આપો તેમાં વધારે આનંદ આવે છે.
શુભ સવાર

મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે.
શુભ સવાર

શુભ સવાર
પ્રેમ એટલે દિલથી અપાતુ માન,
અને…. માન એટલે
દિમાગથી અપાતો પ્રેમ

ભૂત સમો ન ગુરુ કોઇ, વર્તમાન સમ ન કોઇ મિત્ર,
આ બેઉના સહકાર થી જ સર્જાય છે ભાવિનું ચિત્ર..!!
શુભ સવાર !!

Contributor:

Good Morning Gujarati Suvichar

Good Morning Gujarati Suvichar

સવારનો ધુમ્મસ પણ એ શીખવાડે છે કે,
બહુ આગળ જોવું નકામું છે.
ધીમે ધીમે આગળ વધતા રહો,
રસ્તા આપોઆપ ખુલ્લા થઈ જશે.
ગુડ મોર્નિંગ

સુંદર હોવું જરૂરી નથી…
કોઈને માટે જરૂરી હોવું સુંદર છે.
ગુડ મોર્નિંગ

રોજ સવારે ઉઠીને એક વાત યાદ રાખો…….
*રિટર્ન ટિકિટ* તો કન્ફર્મ છે. એટલે *મન* ભરીને જીવો,
*મનમાં* ભરી ને નહીં.
ગુડ મોર્નિંગ ડિયર વર્લ્ડ

દરેક નવી સવારે આપણે
ફરી જન્મ લઈએ છીએ.
આપણે આજે શું કરીએ છીએ
તે જ મહત્વનું છે.
ગુડ મોર્નિંગ

ઊઠો, નવી તાજગી સાથે શરૂઆત કરો,
દરેક દિવસે ચમકતી તક ને જુઓ.
ગુડ મોર્નિંગ

ગુડ મોર્નિગ
દરેક સવાર
એક નવી શરૂઆત છે,
એક નવા આશીર્વાદ,
એક નવી આશા.
આ એક પરફેક્ટ
દિવસ છે કારણકે
એ ભગવાને આપેલી ભેટ છે.

દરેક સવાર ની શરૂઆત તમારા ધ્યેય ને લક્ષમાં રાખી ને કરો.
ગુડ મોર્નિગ

ગુડ મોર્નિંગ
આશાવાદી રહો. તમને ખબર નથી કે
આ દિવસ શું લાવશે.

તે જીવન ને પ્રેમ કરો જે તમે જીવી રહ્યા છો,
તે જીવન જીવો જેને તમે પ્રેમ કરો છો.
ગુડ મોર્નિંગ

દરરોજ જાગો અને તમારા જીવન માટે આભાર માનો.
ગુડ મોર્નિંગ

ગુડ મોર્નિંગ
કદાચ દરેક દિવસ સારો ન હોય પણ દરેક દિવસે કંઈક ને કંઈક સારુ હોય છે.

Contributor:

Shubh Savar God Suvichar

Shubh Savar God Suvichar

સુપ્રભાત મિત્રો🌹
“ઈશ્વરે સહુ ને લેસન આપીને જ મોકલ્યા છે,
આજે નહી તો કાલે તપાસશે જરૂર,
રોજ નું રોજ થઇ જાય તો સારું
નહી તો, પુછવા નહી રોકાઈ કે ક્યાં ફટકારું

💐🍂🍃નારદજીએ ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું, “દુનિયામાં બધા દુઃખી કેમ છે?” ભગવાને હસીને કહ્યું, “સુખ તો બધાયની પાસે છે, પણ એકના સુખથી બીજો પરેશાન છે.”🍂🍃💐
🍃🍂શુભ સવાર🍂🍃

હાથ ભલે ખાલી રાખજે ભગવાન
પણ મારુ દિલ મારા સ્નેહીજનો માટે
છલોછલ ભરેલુ રાખજે,
મારી નજીક કોઇ ના આવે તો કાંઈ નહીં
પણ
મારા નજદીક આવેલુ કોઇ મારાથી દૂર ન જાય
એવો સબંધ હવે કાયમ રાખજે
શુભ સવાર

દુનિયાની કોઈ પણ વસ્તુ તમને ગમે તેટલી કીંમતી લાગે,
પણ ઈશ્વર તરફ થી મળેલ શાંતી, ઊંઘ અને આનંદ જેટલી કીંમતી એકપણ વસ્તુ નથી..!!!
🌹 સુપ્રભાત 🌹

માણસ હંમેશા એ વિચારે છે કે ભગવાન છે કે નહિ….???

પણ, એ કોઇ દિવસ નથી વિચારતો કે પોતે માણસ છે કે નહિ….???

🌹 શુભ સવાર 🌹

ભગવાનને પણ ખબર હશે કે
એક દિવસ ઈ-મેઈલ, ઈન્ટરનેટ, ઈ-ટિકિટ વગેરેનો જમાનો આવશે
એટલે જ તેને પોતાનું એક નામે ઈ-શ્વર રાખ્યું હશે..
🌹 શુભ સવાર🌹

હશે મારા નશીબમાં તો ઈશ્વર તું સામેથી આપીશ મને…
બાકી મન્નતો માંગીને મારે મજબુર તને કરવો નથી…!!!
શુભ સવાર !!

મને એવી સવાર આપો પ્રભુ..
કે હું તમારી પાસેથી કંઈ માંગવાની જગ્યાએ..
તમે મને જે આપ્યું છે તેને માણતા શીખું..!
શુભ સવાર..!

મોટા અવાજ થી મંદિર માં ઘંટ વગાડીએ એ ફક્ત માણસો જ સાંભળે, ભગવાન નહિ….
એ તો માત્ર મૌન ની પાછળ રહેલું સત્ય સાંભળે છે જે આપણા દિલ માંથી નીકળતું હોય છે….
શુભ સવાર

કૃષ્ણ એ કહ્યું હતું કે “જીવન માં એક મિત્ર કર્ણ જેવો
પણ રાખવો જોઈએ જે તમારી ભૂલ હોવા છતાં પણ
તમારા માટે મહાભારત લડે …
🌹 શુભ સવાર 🌹

જીવન માં ક્યારે કોઈ ની સાથે તમારી તુલના નાં કરો, કેમ કે પ્રભુ ની દરેક રચના સર્વશ્રેષ્ઠ હોય છે.
🌸 શુભ સવાર​ 🌸

Contributor: