Shubh Savar Suvichar

Shubh Savar Suvichar

શુભ સવાર
સાચું બોલવાની પણ એક રીત હોય છે.
તે આવી રીતે બોલવું જોઈએ કે
તે અપ્રિય ન બને.

શુભ સવાર
પુષ્પ જેવી કોમળતા અને સુંદરતા
પુષ્પ માંથી શીખો
This picture was

આનંદ એવી ચીજ છે જે તમારી પાસે હોવા છતાં
તમો બીજાને આપો તેમાં વધારે આનંદ આવે છે.
શુભ સવાર

મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે.
શુભ સવાર

શુભ સવાર
પ્રેમ એટલે દિલથી અપાતુ માન,
અને…. માન એટલે
દિમાગથી અપાતો પ્રેમ

ભૂત સમો ન ગુરુ કોઇ, વર્તમાન સમ ન કોઇ મિત્ર,
આ બેઉના સહકાર થી જ સર્જાય છે ભાવિનું ચિત્ર..!!
શુભ સવાર !!

Leave a comment