Tuj hradayma dhabkar bani vasi javu chhe…

Download Image
તુજ હ્રદય માં ધબકાર બની વસી જવું છે 
તારા અધર પરનું સ્મિત બની વસી જવું છે
ધુમાડાના ગોટા બની નથી ગુંગળાવો પ્રેમ ને
મારે તો બસ વાદળ બની વરસાવો છે પ્રેમ ને
નથી મંજુર મને ચાર દીવાલ નું કેદખાનુ
મારે તો બસ રેત નું ઘર બની મટી જવું છે
ભરતી અને ઓટ સમોવડુ સવ જીવે પણ
મારે તો ઝાકળ ની બુંદ બની વિખેરાય જવું છે

This picture was submitted by Smita Haldankar.

Leave a comment