Vagh Baras Message In Gujarati

Vagh Baras Message In GujaratiDownload Image
મારા તમામ સ્નેહીઓ ને વાઘ બારસ ના તેહવાર ની અનંત શુભકામના.
જો કે આ તેહવાર ને વાસ્તવમાં વાઘ સાથે કોઇ લેવા દેવા નથી તે ઘણાં ભૂલી જ ગયા છે..!
મૂળ શબ્દ વાક્ બારસ – વાક્ એટલે કે વાણી.
આજ ના દિવસે વાણી ની દેવી સરસ્વતી માતા ના પૂજન ની પ્રથા છે. સરસ્વતી માતાનું અન્ય નામ વાઘેશ્વરી છે.

More Pictures

  • Vagh Baras Status In Gujarati
  • Vasu Baras Messages And Quotes In Gujarati
  • Vasu Baras Messages Image In Gujarati
  • Vasu Baras Quotes Image In Gujarati
  • Vasu Baras Gujarati Shubhkamna
  • Vasu Baras Gujarati Wish Image
  • Vasu Baras Ni Shubh Kamna
  • Vasu Baras Ni Shubh Kamna
  • Vasu Baras Ni Shubh Kamna

Leave a comment