Vat Purnima Gujarati Wishes Images

વટ પૂર્ણિમા હિંદુ ધર્મનો એક પવિત્ર અને શુભ તહેવાર છે, જે વૈવાહિક સુખ, પ્રેમ અને સમર્પણનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે સુહાગન મહિલાઓ વટવૃક્ષની પૂજા કરીને પોતાના પતિના દીર્ઘ આયુષ્ય, સુખ-સમૃદ્ધિ અને પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરે છે. સાવિત્રી અને સત્યવાનની અવિનાશી પ્રેમકથાની યાદ અપાવતો આ તહેવાર દાંપત્ય જીવનમાં વિશ્વાસ અને સ્નેહને વધુ મજબૂત બનાવે છે.

વટ પૂર્ણિમાના આ પાવન અવસર પર પરિવારજનો, મિત્રો અને સ્નેહીઓ સાથે શેર કરવા માટે અહીં સુંદર ગુજરાતી શુભેચ્છાઓ, સંદેશાઓ, ઇમેજ, કોટ્સ અને સ્ટેટસનો સંગ્રહ આપવામાં આવ્યો છે.

Vat Purnima Gujarati Savitri Satyavan Inspiration Message

Download Image Vat Purnima Gujarati Savitri Satyavan Inspiration Message

વટ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ!
સાવિત્રી અને સત્યવાનના અખંડ પ્રેમ અને સમર્પણથી પ્રેરણા મેળવી તમારું જીવન સુખ, પ્રેમ અને શુભતાથી ભરાઈ જાય.

Vat Purnima Gujarati Love And Prosperity Wishes

Download Image Vat Purnima Gujarati Love And Prosperity Wishes

વટ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ!
વટ પૂર્ણિમાનો આ પવિત્ર તહેવાર તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે. તમારા દાંપત્ય જીવનમાં પ્રેમ, વિશ્વાસ અને ખુશીઓ સદાય જળવાઈ રહે.

Vat Purnima Gujarati Family Happiness And Blessings Message

Download Image Vat Purnima Gujarati Family Happiness And Blessings Message

વટ પૂર્ણિમાની શુભકામનાઓ!
વડના વૃક્ષની જેમ તમારું કુટુંબ મજબૂત, સુખી અને સમૃદ્ધ બને. આ પાવન અવસર તમારા જીવનમાં શાંતિ, આરોગ્ય અને આનંદ લાવે.

Vat Purnima Wishes In Gujarati

Download Image Vat Purnima Wishes In Gujarati

આ વડના ઝાડ જેટલો
દીર્ઘાયુષી બને તું,
જન્મોજન્મ મારો અને મારોજ રહે તું…
વટપૂર્ણિમા ની હાર્દિક શુભેચ્છા

Vat Purnima Gujarati Image

Download Image Vat Purnima Gujarati Image

વડલા ને વીંટાળી ને સૂતી ધાગો,
સત્યવાન આજે પણ છે હૃદયમાં જાગ્યો.
વટપૂર્ણિમા ની હાર્દિક શુભેચ્છા

Vat Purnima Shubhechchha In Gujarati

Download Image Vat Purnima Shubhechchha In Gujarati

સત્યવાનના બચાવીને પ્રાણ,
સાવિત્રી એ હિન્દુ ધર્મ ની વધારી શાન.
વટપૂર્ણિમા ની હાર્દિક શુભેચ્છા

Vat Purnima Ki Shuhkamnaye Amazing Gujarati Image

Download Image Vat Purnima Ki Shuhkamnaye Amazing Gujarati Image

વટ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ!
સાવિત્રીની ભક્તિ અને શક્તિ જેવી નારીશક્તિ
તમારા સંબંધમાં પ્રેમ અને વિશ્વાસને મજબૂત કરે.
આ પવિત્ર દિવસે તમારું દાંપત્ય જીવન સુખમય બને!

Happy Vat Purnima Gujarati Wishing Best Image

Download Image Happy Vat Purnima Gujarati Wishing Best Image


જીવનસાથીઓ વચ્ચેના પ્રેમનું દૈવી બંધન આ વટ પૂર્ણિમા આનંદપૂર્વક ઉજવવામાં આવે. વટ પૂર્ણિમાની શુભકામનાઓ!

Vat Purnima Wonderful Gujarati Status Pic

Download Image Vat Purnima Wonderful Gujarati Status Pic


વટ પૂર્ણિમાના આ શુભ દિવસે, ચાલો લગ્નના શાશ્વત બંધનને જાળવીએ અને આગળના આનંદમય જીવન માટે આશીર્વાદ મેળવીએ. વટ પૂર્ણિમાની શુભકામનાઓ!

Vat Purnima Gujarati Image For FriendDownload Image
વટપૂર્ણિમા પૂજા ની હાર્દિક શુભેચ્છા
આજ જન્મ નહીં પણ દરેક જન્મે તમને તમારા
મનગમતો જોડીદાર મળે એવી સદિચ્છા !

Vat Purnima Gujarati Status ImageDownload Image
વડીલોના આશીર્વાદ, પતિનો પ્રેમ,
સૌની શુભેચ્છા મળે તમને.
વટપૂર્ણિમા ની હાર્દિક શુભેચ્છા

Vat Purnima Gujarati Wish For HusbandDownload Image
વડનાં ઝાડ જેટલું દીર્ઘાયુષ્ય મળે તમને,
જનમોજનમ આવોજ તમારો સહવાસ મળે અમને,
વટપૂર્ણિમા ની મનઃપૂર્વક શુભેચ્છા

Vat Purnima Hardik ShubhechhaDownload Image
પ્રાર્થના સૌભાગ્યની, પૂજા વટપૂર્ણિમાની.
વટપૂર્ણિમા ની હાર્દિક શુભેચ્છા

Shubh Vat Purnima Gujarati Wish ImageDownload Image
પર્વ સૌભાગ્યનો.. બંધન અતૂટ સંબંધનો,
આ મંગળ દિવસે પૂર્ણ થાય તમારી સર્વ ઈચ્છા.
શુભ વટપૂર્ણિમા વ્રત

Vat Purnima Gujarati ShubhechchhaDownload Image
વટપૂર્ણિમા એ સૌભાગ્યવતીઓ વડની પૂજા કરે છે,
આજે પણ સાવિત્રીની સ્મૃતિથી હૃદય ભારે થાય છે.
વટપૂર્ણિમા ની હાર્દિક શુભેચ્છા

Vat Purnima Ni Hardik ShubhechhaDownload Image
એક ફેરો આરોગ્ય માટે,
એક ફેરો પરમ માટે,
એક ફેરો દીર્ઘાયુ માટે,
એક ફેરો તારા મારા અતૂટ બંધન માટે.
વટપૂર્ણિમા ની હાર્દિક શુભેચ્છા

Vat Purnima Gujarati Image For HusbandDownload Image
સાત જનમોનો સાથ, હાથમાં તારો હાથ…
વટપૂર્ણિમાની શુભેચ્છા

Vat Purnima Gujarati Status Image For WhatsappDownload Image
કંકુનો શણગાર આમજ કાયમ રહે,
તમારા ધણી ને દીર્ઘાયુષ્ય મળે.
વટપૂર્ણિમાની શુભેચ્છા

Vat Purnima Status In GujaratiDownload Image
મંગલસૂત્ર કરાવી આપે યાદ
આપેલા વચનોની,
પાળીશ હું સાત જન્મ અને
આપીશ તને સાથ..
વટપૂર્ણિમા ની હાર્દિક શુભેચ્છા

Vat Purnima Gujarati Message ImageDownload Image
પતિના દીર્ઘ આયુષ્ય માટે નિષ્ઠાનું બંધન,
સાત જન્મનાં સહવાસ માટે જન્મોજન્મનું સમર્પણ.
વટપૂર્ણિમા ની હાર્દિક શુભેચ્છા

Vat Purnima Gujarati Wish ImageDownload Image
ઝગડો હોય છે બે ક્ષણ નો,
પણ બંધન હોય છે સાત જનમોનો,
ભલે કેટલાયે સંકટ આવે
હંમેશા આનદી રહે આપણું સહજીવન.
વટપૂર્ણિમા ની હાર્દિક શુભેચ્છા

Leave a comment