Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image Happy Vat Savitri Vrat Greeting Photo In Gujarati
વટ સાવિત્રી વ્રતની શુભકામનાઓ! સાવિત્રીની શક્તિ અને ભક્તિ તમને પ્રેરણા આપે અને તમારી પ્રાર્થનાનો આશીર્વાદ અને આનંદ સાથે જવાબ મળે.
Download Image Vat Savitri Vrat Gujarati Fb Status Pic
તમને વટ સાવિત્રી વ્રતની શુભકામનાઓ! આ શુભ દિવસ તમને અને તમારા પતિ માટે સુખ, સમૃદ્ધિ અને લાંબુ, પરિપૂર્ણ જીવન લઈને આવે.
Download Image
વટસાવિત્રી વ્રત ની હાર્દિક શુભેચ્છા
આજ જન્મ નહીં પણ દરેક જન્મે તમને તમારા
મનગમતો જોડીદાર મળે એવી સદિચ્છા !
Download Image
સત્યવાનના બચાવીને પ્રાણ,
સાવિત્રી એ હિન્દુ ધર્મ ની વધારી શાન.
વટસાવિત્રી ની હાર્દિક શુભેચ્છા
Download Image
પતિના દીર્ઘ આયુષ્ય માટે નિષ્ઠાનું બંધન,
સાત જન્મનાં સહવાસ માટે જન્મોજન્મનું સમર્પણ.
વટસાવિત્રી ની હાર્દિક શુભેચ્છા
Download Image
વડનાં ઝાડ જેટલું દીર્ઘાયુષ્ય મળે તમને,
જનમોજનમ આવોજ તમારો સહવાસ મળે અમને,
વટસાવિત્રી ની મનઃપૂર્વક શુભેચ્છા
Download Image
વડીલોના આશીર્વાદ, પતિનો પ્રેમ,
સૌની શુભેચ્છા મળે તમને.
વટસાવિત્રી ની હાર્દિક શુભેચ્છા
Download Image
પર્વ સૌભાગ્યનો.. બંધન અતૂટ સંબંધનો,
આ મંગળ દિવસે પૂર્ણ થાય તમારી સર્વ ઈચ્છા.
શુભ વટસાવિત્રી વ્રત
Download Image
આ વડના ઝાડ જેટલો દીર્ઘાયુષી બને તું,
જન્મોજન્મ મારો અને મારોજ રહે તું…
વટસાવિત્રી ની હાર્દિક શુભેચ્છા
Download Image
કંકુનો શણગાર આમજ કાયમ રહે,
તમારા ધણી ને દીર્ઘાયુષ્ય મળે.
વટસાવિત્રી ની શુભેચ્છા
Download Image
મંગલસૂત્ર કરાવી આપે યાદ
આપેલા વચનોની,
પાળીશ હું સાત જન્મ અને
આપીશ તને સાથ..
વટસાવિત્રી ની હાર્દિક શુભેચ્છા
Download Image
સાત જનમોનો સાથ, હાથમાં તારો હાથ…
વટસાવિત્રી ની શુભેચ્છા
Download Image
વડલા ને વીંટાળી ને સૂતી ધાગો,
સત્યવાન આજે પણ છે હૃદયમાં જાગ્યો.
વટસાવિત્રી ની હાર્દિક શુભેચ્છા
Download Image
ઝગડો હોય છે બે ક્ષણ નો,
પણ બંધન હોય છે સાત જનમોનો,
ભલે કેટલાયે સંકટ આવે
હંમેશા આનદી રહે આપણું સહજીવન.
વટસાવિત્રી ની હાર્દિક શુભેચ્છા
Tag: Smita Haldankar