Vishwa Netradan Diwas Slogan In Gujarati

Vishwa Netradan Diwas Slogan In Gujarati

Download Image Vishwa Netradan Diwas Slogan In Gujarati


**વિશ્વ નેત્રદાન દિવસ**
જીવનનું અમૂલ્ય વરદાન,
અંધજનને નેત્રદાન.
તમારું આ મહાન દાન કોઈના અંધકારમય જીવનમાં પ્રકાશ અને નવી આશા લાવી શકે છે.
વિશ્વ નેત્રદાન દિવસ નિમિત્તે નેત્રદાનનો સંદેશ દરેક સુધી પહોંચાડીએ.

This picture was submitted by Smita Haldankar.

Leave a comment