Wonderful Gujarati Parashurama Jayanti Message Photo

Wonderful Gujarati Parashurama Jayanti Message PhotoDownload Image
રશુરામ
શસ્ત્ર અને શાસ્ત્રના
સંકલનનું નામ છે
સંતુલન જેમનું કામ છે.
અક્ષય તૃતીયાના દિવસે જન્મેલા,
એટલા માટે પરશુરામની
શસ્ત્ર શક્તિ પણ અક્ષય છે
અને શાસ્ત્ર સંપત્તિ પણ અનંત છે.
પરશુરામ જયંતિની હાર્દિક શુભકામનાઓ

This picture was submitted by Smita Haldankar.

Leave a comment