World Blood Donor Day Gujarati Poster

World Blood Donor Day Gujarati Poster

Download Image World Blood Donor Day Gujarati Poster


14 જૂન વિશ્વ રકતદાન દિવસ
રક્તદાન છે ખૂખ જ જરૂરી.
WORLD BLOOD DONOR DAY
તેથી નહીં આવતી કમજોરી.
તમારું એક રક્તદાન કોઈના જીવનમાં આશા બની શકે છે.
રક્તદાન જીવનદાન
માનવતા અમારી ઓળખ
થોડો સમય કોઈની નવી શરૂઆત
DONATE BLOOD
SAVE LIFE
રક્તદાનના ફાયદા
I DONATE BLOOD
હૃદય સ્વસ્થ રહે છે
રક્તનું નવું નિર્માણ થાય છે
માનસિક
સંતોષ મળે છે
નિયમિત ચકાસણીથી સ્વાસ્થ્ય જળવાય
બનો રક્તદાન હીરો!
રક્તદાન કરો, જીવન બચાવો.
એક બૂંદ રક્ત – અનેક જીવને આશ્રય!

This picture was submitted by Smita Haldankar.

Leave a comment