Zindgi na vahen ma Je tarta shikhe chhe…

Download Image
ઝીંદગી ના વહેણ માં જે તરતા શીખે છે,
મર્યાદા ના બંધ માં જે જીવતા શીખે છે,
તેનો ઈશ્વર પણ સાથ નથી છોડતો
જે હર હાલ માં “હસ્તા” શીખે છે..!!

This picture was submitted by Smita Haldankar.

Leave a comment