Best Guru Purnima Status In Gujarati

Best Guru Purnima Status In GujaratiDownload Image
*ગુરુપૂર્ણિમાની શુભેચ્છા*
*🙏🏻 સદગુરુ પ્રણામ 🙏🏻*
*લઘુતા* અને *ગુરુતા* વચ્ચેનો ભેદ સમજાવે તે એટલે ગુરુ…
જગત ને ચલાવવા વાળી શક્તિ મારી અંદર બેઠી છે આ *આત્મવિશ્વાસ* જગાડે તે એટલે ગુરુ…
જેની પાસેથી *હિંમત* મળે છે
જેની પાસેથી *પ્રેરણા* મળે છે
જેની પાસેથી *સ્થિરતા* મળે છે
જેની પાસેથી *પરસન્માન* મળે છે
જેની પાસેથી *ભાવ* મળે છે
અને જેની પાસે થી રોજ નવું શીખવાનો *ઉત્સાહ* મળે છે એવા સર્વે મારા ગુરુઓ છે,
અને એટલે જ ભગવાન *ગુરુદત્તાત્રેયના* પણ અનેક ગુરુ હતા..

This picture was submitted by Smita Haldankar.

More Pictures

  • Best Guru Purnima Quote In Gujarati
  • Guru Purnima Message In Gujarati
  • Best Guru Purnima Message In Gujarati
  • Guru Purnima Wishes in Gujarati
  • Guru Purnima Image in Gujarati
  • Happy Guru Purnima In Gujarati
  • Shub Guru Purnima In Gujarati
  • Guru Purnima Message Picture In Gujarati
  • Guru Purnima Wish Photo For Parents In Gujarati

Leave a comment