Search

Guru Purnima Wishes in Gujarati Pictures, Graphics & Messages For Facebook, Whatsapp, Pinterest, Instagram

Guru Mantra In Gujarati

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Guru Mantra In Gujarati Download Image

ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ This picture was submitted by Smita Haldankar.

Contributor:

Guru Purnima Ni Shubhechcha

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 10
Guru Purnima Ni Shubhechcha Download Image

ગુરુ વિના જ્ઞાન નથી જ્ઞાન વિના આત્મા નથી ધ્યાન, જ્ઞાન, સંયમ અને કર્મ બધુંજ ગુરુ ની ભેટ છે. ગુરુ પૂર્ણિમા ની શુભેચ્છા. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Guru Purnima Ni Hardik Shubhkamna

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Guru Purnima Ni Hardik Shubhkamna Download Image

ગુરુ એટલે માતાપિતા, કલિયુગમાં દેવ છે ગુરુ. ગુરુ પૂર્ણિમા ની હાર્દિક શુભકામના This picture was submitted by Smita Haldankar.

Contributor:

Happy Guru Purnima In Gujarati

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 10
Happy Guru Purnima In Gujarati Download Image

તેજ ગુરુ શ્રેષ્ઠ છે, જેની પ્રેરણાથી કોઈનાં ચરિત્રમાં પરિવર્તન થાય, અને મિત્ર તેજ શ્રેષ્ઠ છે, જેની સંગતથી રંગત બદલાય જાય. હેપ્પી ગુરુ પૂર્ણિમા This picture was submitted by Smita Haldankar.

Contributor:

Shub Guru Purnima In Gujarati

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 10
Shub Guru Purnima In Gujarati Download Image

ગુરુ પ્રત્યે ભેદભાવ રાખશો નહીં, ગુરુથી દૂર ન રહો, આ ગુરુ વિનાનો માણસ એ આંખમાંથી વહેતું પાણી છે. શુભ ગુરુ પૂર્ણિમા This picture was submitted by Smita Haldankar.

Contributor:

Happy Guru Purnima Gujarati Sandesh

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 10
Happy Guru Purnima Gujarati Sandesh Download Image

આજે ગુરુ પૂર્ણિમા ના દિવસે જીવનની પાઠશાળામાં જેમની પાસેથી જીવન જીવવાનો સાચો માર્ગ અને યોગ્ય માર્ગદર્શન મળ્યું છે એવા તમામ લોકો જેઓ મારા માટે ગુરુ ના સ્થાને છે, તે સહુને મારા અંત:કરણથી શતશત નમન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Guru Ne Amara Koti Koti Pranam

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 10
Guru Ne Amara Koti Koti Pranam Download Image

ગુરુ – ‘ગુ'(અંન્ધકાર) અને ‘રુ'(પ્રકાશ)ની યુતી છે. આમ ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનારી શકિતને અમારા કોટી કોટી પ્રણામ. This picture was submitted by Smita Haldankar.

Contributor: