Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Gujarati New Year Messages In Gujarati
ઈશ્વર આપને અને આપના પરિવારને
સુખ, શાંતિ, સમૃદ્ધિ અને તંદુરસ્તી આપે
એ જ નવા વર્ષની શુભકામના!!
“નવું વર્ષ તમને અને તમારા પરિવાર માટે
સુખ સમૃદ્ધિ,આનંદમય અને શાંતિપૂર્વક જાય
એવી નવા વર્ષની શુભેચ્છા”
સાલમુબારક
લક્ષ્મી માતા અને શ્રી ગણેશ ની કૃપાથી
તમારા ઘરમાં ધનની વર્ષા રહે,
માતા લક્ષ્મીનો હંમેશા વાસ રહે,
બધા સંકટનો નાશ થાય અને
સુખ શાંતિનો વાસ રહે!
એવી નવા વર્ષની શુભકામનાઓ!!
સાલમુબારક
ભગવાન પાસે અમારી એકજ પ્રાર્થના કે આ વર્ષે તમારા બધા સપના સાકાર થાય.
એવી દિલથી તમારા માટે નવા વર્ષની શુભેચ્છા સાથે સાલમુબારક
ઈશ્વર આપને અને આપના પરિવારને
સુખ, શાંતિ, સમૃદ્ધિ અને તંદુરસ્તી આપે
એ જ નવા વર્ષની શુભકામના!!
નવું વર્ષ એટલે આપણા માટે બધુ બરાબર કરવાની એક નવી તક.
નવા વર્ષના અભિનંદન
ભૂલી જાઓ ભૂતકાળને,
દિલથી આવકારો આવતી કાલને.
સાલમુબારક
આવનારા વર્ષને બારણેથી સ્મિત સાથે કહો,
“આ ખુશનુમા હશે.”
સાલમુબારક
તમારા હૃદયમાં લખી લો કે,
આવનાર દરેક દિવસ
વર્ષનો શ્રેષ્ઠ દિવસ છે.
સાલમુબારક
વીતી ગયું વર્ષ વીતી ગયો કાળ
નવી આશા, અપેક્ષા લઈને આવ્યું નવું વર્ષ
સાલમુબારક
નુતન વર્ષ નાં અભિનંદન
આશા છે જીવનની નાની નાની ખુશીઓની
પળોનો આનંદ માણવાનો અવસર મળે.
સાલ મુબારક
લક્ષ્મી નો હાથ હોય
સરસ્વતી નો સાથ હોય અને
ગણેશ નો નિવાસ હોય
તમારા માટે આવનાર નવુંું વર્ષ
પ્રકાશમય હોય…સાલમુબારક.
તમને અને તમારા પરિવાર ને
નૂતન વર્ષ ના અભિનંદન
આપના પરિવાર સાથે આપ સુખ શાંતિ પામો એવી શુભેચ્છા
હેપી ન્યૂ યર!!
તમને આશીર્વાદ મળે ગણેશ થી,
વિદ્યા મળે સરસ્વતી થી,
ધન – દોલત મળે લક્ષ્મી થી,
પ્યાર મળે બધા થી,
આ દુઆ છે મારા દિલ થી,
ગયુ વરસ તમારુ ગમે તેવુ ગયું હોય,
પણ આ વરસ તમને ગમે તેવુ જાય,
એવી શુભેચ્છા
હેપ્પી ન્યુ યર!!
આવતીકાલે, 365-પાનાના પુસ્તકનું પ્રથમ સાદું પૃષ્ઠ છે, તેને સારી રીતે લખજો.
એવી શુભેચ્છા સાથે સાલમુબારક
આ નવા વર્ષમાં, તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ થાય અને ભગવાન તમને ખુબ ખુશીઓ આપે!
એવી દિલથી તમારા માટે શુભેચ્છા સાથે સાલમુબારક
This picture was submitted by Smita Haldankar.
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts