Search

Gujarati New Year Sal Mubarak Pictures, Graphics & Messages For Facebook, Whatsapp, Pinterest, Instagram

Gujarati New Year Wishes Image

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Gujarati New Year Wishes Image Download Image

આ બેસતું વર્ષ આપના આને આપના પરિવારજનોનાં જીવનમાં સુખ, શાંતિ, સફળતા, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય, સન્માન, સ્નેહ, સેવા, સુમિરણ અને સત્સંગ થી હર્યું ભર્યું આનંદપૂર્ણ બની રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના. નૂતનવર્ષાભિનંદન ગુજરાતી નવવર્ષની આપ સહુ ને હાર્દિક શુભકામના This picture was submitted by Smita Haldankar.

Contributor:

Gujarati New Year Wishes In Gujarati

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Gujarati New Year Wishes In Gujarati Download Image

લક્ષ્મી માતા અને શ્રી ગણેશ ની કૃપાથી તમારા ઘરમાં ધનની વર્ષા રહે, માતા લક્ષ્મીનો હંમેશા વાસ રહે, બધા સંકટનો નાશ થાય અને સુખ શાંતિનો વાસ રહે! એવી નવા વર્ષની શુભકામનાઓ!! સાલમુબારક This picture was submitted by Smita Haldankar.

Contributor:

Gujarati New Year Quotes In Gujarati

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Gujarati New Year Quotes In Gujarati Download Image

નવું વર્ષ એટલે આપણા માટે બધુ બરાબર કરવાની એક નવી તક. નવા વર્ષના અભિનંદન This picture was submitted by Smita Haldankar.

Contributor:

Salmubarak Gujarati Wish

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Salmubarak Gujarati Wish Download Image

ભગવાન પાસે અમારી એકજ પ્રાર્થના કે આ વર્ષે તમારા બધા સપના સાકાર થાય. એવી દિલથી તમારા માટે નવા વર્ષની શુભેચ્છા સાથે સાલમુબારક This picture was submitted by Smita Haldankar.

Contributor:

Gujarati New Year Messages In Gujarati

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Gujarati New Year Messages In Gujarati Download Image

ઈશ્વર આપને અને આપના પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને તંદુરસ્તી આપે એ જ નવા વર્ષની શુભકામના!! This picture was submitted by Smita Haldankar.

View More

Contributor:

Sal Mubarak Gujarati Wishes Image

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 11
Sal Mubarak Gujarati Wishes Image Download Image

“નવું વર્ષ તમને અને તમારા પરિવાર માટે સુખ સમૃદ્ધિ,આનંદમય અને શાંતિપૂર્વક જાય એવી નવા વર્ષની શુભેચ્છા” સાલમુબારક This picture was submitted by Smita Haldankar.

Contributor:

Sal Mubarak Gujarati Message Image

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 12
Sal Mubarak Gujarati Message Image Download Image

ભૂલી જાઓ ભૂતકાળને, દિલથી આવકારો આવતી કાલને. સાલમુબારક This picture was submitted by Smita Haldankar.

Contributor:

Sal Mubarak Gujarati Quote For Whatsapp

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 14
Sal Mubarak Gujarati Quote For Whatsapp Download Image

આવનારા વર્ષને બારણેથી સ્મિત સાથે કહો, “આ ખુશનુમા હશે.” સાલમુબારક This picture was submitted by Smita Haldankar.

Contributor:

Sal Mubarak Gujarati Status Image

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 15
Sal Mubarak Gujarati Status Image Download Image

તમારા હૃદયમાં લખી લો કે, આવનાર દરેક દિવસ વર્ષનો શ્રેષ્ઠ દિવસ છે. સાલમુબારક This picture was submitted by Smita Haldankar.

Contributor:

Sal Mubarak Gujarati Quote

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 10
Sal Mubarak Gujarati Quote Download Image

વીતી ગયું વર્ષ વીતી ગયો કાળ નવી આશા, અપેક્ષા લઈને આવ્યું નવું વર્ષ સાલમુબારક This picture was submitted by Smita Haldankar.

Contributor: