ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર,
ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ
ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે અને ગુરુ જ સાક્ષાત શિવ છે,
એવા પરબ્રહ્મ સ્વરૂપ શ્રી ગુરુદેવના ચરણોમાં મારા કોટિ કોટિ વંદન!
ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ!