Guru Purnima Gujarati Message For Whatsapp

Guru Purnima Gujarati Message For WhatsappDownload Image
આજે ગુરુ પૂર્ણિમા ના દિવસે જીવનની પાઠશાળામાં જેમની પાસેથી જીવન જીવવાનો સાચો માર્ગ અને યોગ્ય માર્ગદર્શન મળ્યું છે એવા તમામ લોકો જેઓ મારા માટે ગુરુ ના સ્થાને છે, તે સહુને મારા અંતઃકરણથી શતશત નમન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ

This picture was submitted by Smita Haldankar.

Leave a comment