Guru Purnima Gujarati Quote For Whatsapp

Guru Purnima Gujarati Quote For Whatsapp

Download Image Guru Purnima Gujarati Quote For Whatsapp


કુશળ શિલ્પકાર પથ્થરને કંડારીને સુંદર પ્રતિમા તૈયાર કરે છે,
એજ પ્રમાણે ગુરુ અજ્ઞાનના તિમિર અને તમસથી જ્ઞાનની તેજસ્વીતા સુધીનો માર્ગ
બતાવીને આપણે સૌને નવજીવન માટે તૈયાર કરે છે.
ગુરુ પૂર્ણિમાની હાર્દીક શુભકામનાઓ.

This picture was submitted by Smita Haldankar.

Leave a comment