Guru Purnima Wish Photo For Parents In Gujarati

Guru Purnima Wish Photo For Parents In Gujarati

Download Image Guru Purnima Wish Photo For Parents In Gujarati


માતા-પિતા જ આપણા પ્રથમ ગુરુ,
જેમનાથી જ આપણું આ અસ્તિત્વ શરૂ…
સંસ્કાર આપી જેણે ઘડ્યું આપણું જીવન,
એવા પરમ ગુરુઓને કોટિ કોટિ વંદન!
ગુરુપૂર્ણિમાની આપને મનપૂર્વક શુભકામનાઓ!

This picture was submitted by Smita Haldankar.

Leave a comment