Happy Bhai Beej Gujarati Messages

Happy Bhai Beej Gujarati MessagesDownload Image
ખુશ કિસ્મત હોય છે તે બહેન,
જેના સિરપર ભાઈનો હાથ હોય છે,
દરેક મુશ્કેલીમાં તેની સાથે હોય છે,
લડવું, ઝગડવું, ફરી પ્યારથી મનાવવું,
ત્યારે તો આ સંબંધમાં આટલો પ્રેમ હોય છે.
હેપ્પી ભાઈ બીજ

બહેન ચાહે ભાઈ નો પ્યાર,
નહીં ચાહે મોંઘા ઉપહાર,
સંબંધ અતૂટ રહે સદીઓ સુધી
મળે મારા ભાઈને ખુશીઓ અપાર.
હેપ્પી ભાઈ બીજ

આ તહેવાર છે બહુ ખાસ,
જળવાય રહે આપણા પ્રેમની મીઠાશ.
હેપ્પી ભાઈ બીજ

આજનો દિવસ બહુ જ ખાસ છે,
બહેનને માટે કઈંક મારી પાસ છે,
તારા સુકુન માટે ઑ બહેના,
હમેશાં તારા ભાઈ નો તને સાથ છે.
હેપ્પી ભાઈ બીજ મારી વહાલી બહેના

ભાઈ બીજ નો આ દિવસ બહુ ખાસ છે,
મન, આસ્થા, અને સાચો વિશ્વાસ છે,
ખુશ રહે બહેન તું,
આ ભાઈના મનમાં બસ આજ આસ છે.
હેપ્પી ભાઈ બીજ

ભાઈ બીજના શુભ અવસર પર,
આપના માટે અઢળક શુભકામનાઓ,
આપના જીવનમાં સુખ, શાંતિ અને
સમૃધ્ધિ હમેશાં બની રહે.
ભાઈ બીજની અનેક શુભેચ્છા

આરતી ની થાળી હું સજાવું, કુમકુમ અને અક્ષત નો તિલક લગાવું, તારા ઉજ્જવળ ભવિષ્ય ની કામના હું કરું, ક્યારેય ન આવે તારા પર સંકટ એવી પ્રાર્થના હું સદા કરું. ભાઈ બીજ ની હાર્દિક શુભકામના

This picture was submitted by Smita Haldankar.

See More here: Bhai Dooj Gujarati

Tag:

Leave a comment