Happy Friendship Day Quote In Gujarati

Happy Friendship Day Quote In GujaratiDownload Image
દોસ્તી લોહીનો સંબંધ નથી.
દોસ્તી દિલનો સંબંધ છે. કોઈને ન કરી શકાય એવી વાત જેને કહી શકાય એ દોસ્ત છે.
જેની સાથે હસી શકાય એ નહીં, પણ જેની સામે રડી શકાય એ મિત્ર છે.
આવો મિત્ર જિંદગીમાં હોય તો જ જિંદગી જીવવા જેવી લાગે છે.
HAPPY FRIENDSHIP DAY

This picture was submitted by Smita Haldankar.

Leave a comment