Happy Jalaram Jayanti Gujarati Messages

Happy Jalaram Jayanti Gujarati MessagesDownload Image
મારી એવી તો શુ હસ્તી કે હુ એની હસ્તી તમને બયાન કરુ..પણ એટલુ જરૂર કહી શકુ કે
મારા જલા સામે દિલ થી મસ્તક નમાવશો તો દુનિયા મા કોઈ સામે હાથ નહી લંબાવો પડે.
જલારામ જયંતી ની શુભેચ્છા

બાપ એટલું આપજો કુટુંબ પોષણ થાય,
ભૂખ્યું કોઈ સુવે નહીં સાધુ સંત સમાય,
અતિથિ ભોંઠો ન પડે, આશ્રિત ન દુભાય,
જે આવે મુજ આંગણિયે, આશિષ દેતો જાય.
જલારામ જયંતી ની આપ સહુને હાર્દિક શુભકામના

દીપ પ્રગટે તો પ્રકાશ મળી જાય,
અગરબત્તી પ્રગટે તો સુગંધ મળી જાય,
જમવાનું મળી જાય તો પેટ ભરાઈ જાય,
પાણી મળી જાય તો તરસ છિપાઈ જાય,
અને જલારામ બાપ જેવા સંત મળી જાય
તો ભવ ભવનાં ફેરા ટળી જાય.
જલારામ જયંતી ની આપ સહુને હાર્દિક શુભકામના

ચોઘડિયા પણ ત્યારે બદલાઈ જાય છે સાહેબ,
જ્યારે હું મારા જલારામ બાપનું નામ લઈને ઘરની બહાર નિકલું છું.
જલારામ જયંતી ની આપ સહુને હાર્દિક શુભકામના

સંત શ્રી જલારામબાપાની જન્મજયંતી નિમિત્તે સર્વ ભાઈ બહેનો ને ખુબ ખુબ શુભેચ્છા.
જય જલારામ

જન સેવા એ જ પ્રભુ સેવા ના મંત્રને પોતાના જીવનમાં ચરિતાર્થ કરનાર જલારામ બાપાને કોટી કોટી પ્રણામ !

ખીચડી જેની સાન છે
રખવાળો જેનો રામ છે
ગોકુળ જેવું જેનું ધામ છે
ખવડાવવું એજ એનું કામ છે
વીરપુર જેનુ ગામ છે
આખા જગતમાં તેનું નામ છે
એ બાપા જલારામ છે
તેમને કોટી કોટી પ્રણામ છે.
!! જય જલારામ બાપા !!

સોરઠ ભૂમિ પાવન ધામ, વીરપુર નામે એમાં ગામ,
પ્રગટ્યા ત્યાં શ્રી જય જલારામ, જનસેવાનું કરવા કામ.
!! જય જલારામ બાપા !!

હાથમાં છે લાકડી ને માથે છે પાઘડી ભૂખ્યા દુખ્યા ને ભાખરી એવા બાપા જય જલારામ

This picture was submitted by Smita Haldankar.

See More here: Jalaram Jayanti

Tag:

More Pictures

  • Happy Jalaram Jayanti In Gujarati
  • Happy Jalaram Jayanti Gujarati Image
  • Happy Jalaram Jayanti Message In Gujarati
  • Happy Jalaram Jayanti Image In Gujarati
  • Happy Jalaram Jayanti Gujarati Status Image
  • Jalaram Jayanti Message In Gujarati
  • Jalaram Jayanti Gujarati Quote Picture
  • Jalaram Jayanti Gujarati Message Pic
  • Jalaram Jayanti Gujarati Quote Image

Leave a comment