Search

Jalaram Jayanti Pictures, Graphics & Messages For Facebook, Whatsapp, Pinterest, Instagram

Happy Jalaram Jayanti Image In Gujarati

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 9
Happy Jalaram Jayanti Image In Gujarati Download Image

જલારામ જયંતી ની હાર્દિક શુભકામના This picture was submitted by Smita Haldankar.

Contributor:

Happy Jalaram Jayanti Gujarati Messages

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Happy Jalaram Jayanti Gujarati Messages Download Image

મારી એવી તો શુ હસ્તી કે હુ એની હસ્તી તમને બયાન કરુ..પણ એટલુ જરૂર કહી શકુ કે મારા જલા સામે દિલ થી મસ્તક નમાવશો તો દુનિયા મા કોઈ સામે હાથ નહી લંબાવો પડે. જલારામ જયંતી ની શુભેચ્છા This picture was submitted by Smita Haldankar.

View More

Contributor:

Jalaram Jayanti Gujarati Quote Image

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Jalaram Jayanti Gujarati Quote Image Download Image

દીપ પ્રગટે તો પ્રકાશ મળી જાય, અગરબત્તી પ્રગટે તો સુગંધ મળી જાય, જમવાનું મળી જાય તો પેટ ભરાઈ જાય, પાણી મળી જાય તો તરસ છિપાઈ જાય, અને જલારામ બાપ જેવા સંત મળી જાય તો ભવ ભવનાં ફેરા ટળી જાય. જલારામ જયંતી ની આપ સહુને હાર્દિક શુભકામના This picture was submitted by Smita Haldankar.

Contributor:

Jalaram Jayanti Gujarati Status Image

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Jalaram Jayanti Gujarati Status Image Download Image

ચોઘડિયા પણ ત્યારે બદલાઈ જાય છે સાહેબ, જ્યારે હું મારા જલારામ બાપનું નામ લઈને ઘરની બહાર નિકલું છું. જલારામ જયંતી ની આપ સહુને હાર્દિક શુભકામના This picture was submitted by Smita Haldankar.

Contributor:

Happy Jalaram Jayanti Gujarati Status Image

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Happy Jalaram Jayanti Gujarati Status Image Download Image

બાપ એટલું આપજો કુટુંબ પોષણ થાય, ભૂખ્યું કોઈ સુવે નહીં સાધુ સંત સમાય, અતિથિ ભોંઠો ન પડે, આશ્રિત ન દુભાય, જે આવે મુજ આંગણિયે, આશિષ દેતો જાય. જલારામ જયંતી ની આપ સહુને હાર્દિક શુભકામના This picture was submitted by Smita Haldankar.

Contributor:

Jalaram Bapa Gujarati Bhajan

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 15

Jalaram Jayanti Nimitte Khub Khub Shubhechha

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Jalaram Jayanti Nimitte Khub Khub Shubhechha Download Image

સંત શ્રી જલારામબાપાની જન્મજયંતી નિમિત્તે સર્વ ભાઈ બહેનો ને ખુબ ખુબ શુભેચ્છા. જય જલારામ This picture was submitted by Smita Haldankar.

Contributor:

Happy Jalaram Jayanti In Gujarati

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Happy Jalaram Jayanti In Gujarati Download Image

This picture was submitted by Smita Haldankar.

Contributor:

Jalaram Jayanti Ni Hardik Shubhkamna

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Jalaram Jayanti Ni Hardik Shubhkamna Download Image

This picture was submitted by Smita Haldankar.

Contributor:

Jalaram Bapa Ne Koti Koti Pranam

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Jalaram Bapa Ne Koti Koti Pranam Download Image

જન સેવા એ જ પ્રભુ સેવા ના મંત્રને પોતાના જીવનમાં ચરિતાર્થ કરનાર જલારામ બાપાને કોટી કોટી પ્રણામ ! This picture was submitted by Smita Haldankar.

Contributor: