Jalaram Jayanti Message in Gujarati

Jalaram Jayanti Message In GujaratiDownload Image
ધન્ય હશે એ કુળ જ્યાં લીધો અવતાર,
ધન્ય હશે એ કુખ માતાની જ્યાં જનમ લીધો,
ધન્ય હશે એ રજ ભુમી વિરપુર ધામ, જ્યાં પગલા પડયા તમારા,
ભુખ્યા ને ભોજન આપનાર જલારામ બાપા,
તમને વંદન કરુ વારંવાર.
જય જલારામ
જલારામ જયંતિની હાદિક શુભેરછા

See More here: Jalaram Jayanti

Tag:

Leave a comment