Raksha Bandhan Ni Shubh Kamna

Raksha Bandhan Ni Shubh KamnaDownload Image
આકાશમાં જેટલા તારા છે,
તેટલી હોય જીંદગી તારી,
કોઈનીય નજર ના લાગે,
દુનિયાની હરેક ખુશી હોય તારી,
રક્ષાબંધનના દિવસે ભગવાનને આટલી
અરજ છે મારી!
રક્ષાબંધન ની શુભકામના !!

This picture was submitted by Smita Haldankar.

Leave a comment