Search

Raksha Bandhan Gujarati Pictures, Graphics & Messages For Facebook, Whatsapp, Pinterest, Instagram

Raksha Bandhan Ni Shubh Kamna

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 10
Raksha Bandhan Ni Shubh Kamna Download Image

આકાશમાં જેટલા તારા છે, તેટલી હોય જીંદગી તારી, કોઈનીય નજર ના લાગે, દુનિયાની હરેક ખુશી હોય તારી, રક્ષાબંધનના દિવસે ભગવાનને આટલી અરજ છે મારી! રક્ષાબંધન ની શુભકામના !! This picture was submitted by Smita Haldankar.

Contributor:

Raksha Bandhan Ni Hardik Shubhechchha

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Raksha Bandhan Ni Hardik Shubhechchha Download Image

રક્ષાબંધનનો તહેવાર છે, સર્વત્ર ખુશીઓની રેલમછેલ છે, એક ધાગામાં બંધાયેલો, ભાઈ-બહેન નો પ્રેમ છે. રક્ષાબંધન ની હાર્દિક શુભેચ્છા !! This picture was submitted by Smita Haldankar.

Contributor:

Raksha Bandhan Ni Hardik Shubhechchhao

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 10
Raksha Bandhan Ni Hardik Shubhechchhao Download Image

સૂર્યની જેમ ચમકતા રહો, ફૂલોની જેમ મહેકતા રહો, આજે આ બહેનના આશીર્વાદ છે, તમે હંમેશા ખુશ રહો! મારા ભાઈ ને બહેન તરફથી શુભેચ્છા !! This picture was submitted by Smita Haldankar.

Contributor:

Raksha Bandhan Ni Shubhechha

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 10
Raksha Bandhan Ni Shubhechha Download Image

ભાવ-સ્નેહનું સતત સર્જન… અદકેરું બંધન….રક્ષાબંધન…. રેશમનો તાર… એક અનોખો સાર… ભીંજાય એમાં આખો સંસાર…. આમ તો આ એક સૂતર નો જ દોરો હોય છે… હેતથી ને લાગણી થી… રાખડી થઈ જાય છે, એક અતૂટ બંધન. રક્ષાબંધન ની શુભેચ્છાઓ This picture was submitted by Smita Haldankar.

Contributor:

Raksha Bandhan Ni Hardik Shubhechha

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 23
Raksha Bandhan Ni Hardik Shubhechha Download Image

રક્ષાબંધન ની હાર્દિક શુભેચ્છા This picture was submitted by Smita Haldankar.

Contributor:

Raksha Bandhan No Sacho Arth

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 29
Raksha Bandhan No Sacho Arth Download Image

રક્ષાબંધન ની હાર્દિક શુભેચ્છા This picture was submitted by Smita Haldankar.

Contributor:

Raksha Bandhan Ni Hardik Shubhechha

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 25
Raksha Bandhan Ni Hardik Shubhechha Download Image

રક્ષાબંધન ની હાર્દિક શુભેચ્છા This picture was submitted by Smita haldankar.

Contributor:

Raksha Bandhan Parv – Gujarati Greeting

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 20
Raksha Bandhan Parv – Gujarati Greeting Download Image

રક્ષાબંધનના આ પાવન પર્વ પર કરું છું ભગવાનને પ્રાર્થના રાખે હંમેશાજાળવીને જન્મોજનમ આ આપણું બંધન રક્ષાબંધન ની હાર્દિક શુભેચ્છા This picture was submitted by Smita Haldankar.

Contributor:

Raksha Bandhan Na Vadhamana – Gujarati Greeting

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 33
Raksha Bandhan Na Vadhamana – Gujarati Greeting Download Image

રક્ષાબંધનના વધામણાં આ રક્ષાની દોરી આ ફક્ત દોરી નથી આ તો બહેનનો ભાઈ ને અને ભાઈનો બહેનને હદયથી અપાતો લાગણીઓનો દસ્તાવેજ છે. રક્ષાબંધન ની હાર્દિક શુભેચ્છા This picture was submitted by Smita Haldankar.

Contributor:

Raksha Bandhan in Gujarati

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 32
Raksha Bandhan in Gujarati Download Image

મારી વહાલી બેહન ભલે હું તારાથી દુર છું  પણ હમેશા તારા માટે નો મારો વહાલ અને પ્રેમ ઈજ છે તને રક્ષા  બંધન ના ખુબજ  અભીનંદન This picture was submitted by Smita Haldankar.

Contributor: