Shikshak Diwas Hardik Shubhechcha

Shikshak Diwas Hardik Shubhechcha

Download Image Shikshak Diwas Hardik Shubhechcha


શિક્ષક દિવસની હાર્દિક શુભેચ્છા!
શિક્ષક એ માત્ર પાઠ ભણાવનાર નથી હોતાં, પણ તે જીવનને સાચી દિશા બતાવનાર પ્રેરક હોય છે.
તેમના જ્ઞાન, માર્ગદર્શન અને સંસ્કારોથી અમે સફળતા તરફ આગળ વધીએ છીએ.
આપ જેવા ગુરુજનોને કોટિ કોટિ નમન.
આભાર અને સન્માન સાથે -શિક્ષક દિવસની હાર્દિક શુભેચ્છાઓ!

This picture was submitted by Smita Haldankar.

Leave a comment