Search

Teachers Day Gujarati Images Pictures, Graphics & Messages For Facebook, Whatsapp, Pinterest, Instagram

Shikshak Din Gujarati Shubhechha

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Shikshak Din Gujarati Shubhechha Download Image

શિક્ષક એટલે એક સમુદ્ર જ્ઞાનનો, પવિત્રતાનો, એક આદરયુક્ત ખુણો, દરેક વ્યક્તિના મનનો, શિક્ષક અપૂર્ણ ને પૂર્ણ કરનારો, શિક્ષક શબ્દથી જ્ઞાન વધારનારો, શિક્ષક જીવન ઘડવનારો, શિક્ષક તત્વથી મૂલ્યો ફૂલવનારો. શિક્ષક દિન ની શુભેચ્છા!! This picture was submitted by Smita Haldankar.

Contributor:

Shikshak Diwasni Khub Khub Shubhechcha

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Shikshak Diwasni Khub Khub Shubhechcha Download Image

પ્રિય શિક્ષક, તમે માત્ર એક શિક્ષક નથી, તમે મારા જીવનની પ્રેરણા છો. આજે હું તમને દુનિયાના શ્રેષ્ઠ શિક્ષકની જાહેરાત કરું છું અને આ ઇનામ તમને આપું છું. તમને શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Teachers Day Gratitude Image In Gujarati

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Teachers Day Gratitude Image In Gujarati Download Image

“આ જીવન માટે મારા માતા-પિતાનો ઋણી છુ, પણ આ જીવનને સારુ બનાવવા માટે મારા શિક્ષકોનો ઋણી છુ.“ શિક્ષક દિવસની હાર્દિક શુભેચ્છા!! This picture was submitted by Smita Haldankar.

Contributor:

Shikshak Diwasna Divase Sarv Gurujanone Pranam

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Shikshak Diwasna Divase Sarv Gurujanone Pranam Download Image

માતા ગુરુ છે, પિતા પણ ગુરુ છે. શાળામાં શિક્ષકો ગુરુ છે. જેમની પાસેથી આપણને શીખવા મળ્યું તે બધા લોકો ગુરુ છે. આ શિક્ષક દિનના દિવસે સર્વ ગુરુજનોને કોટિ કોટિ પ્રણામ. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Teachers Day Quote Image In Gujarati

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Teachers Day Quote Image In Gujarati Download Image

ગુરુવિના ન મળે જ્ઞાન, જ્ઞાન વિના ન મળે જગમાં સન્માન જીવન ભવસાગર પાર કરવા ચાલો વંદીએ ગુરુજન. શિક્ષક દિનની હાર્દિક શુભેચ્છા This picture was submitted by Smita Haldankar.

Contributor:

5 September Shikshak Din

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
5 September Shikshak Din Download Image

શિક્ષક દિન ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ 5 સપ્ટેમ્બરના રોજ ‘શિક્ષક દિન’ તરીકે ઉજવવામાં આવે છે. ‘શિક્ષક’ એ ભાવિ પેઢીનો શિલ્પકાર છે. તેમના વડે જ આપણને જ્ઞાન અને વિશ્વ પ્રત્યેનો સકારાત્મક દૃષ્ટિકોણ મળે છે. આપણાં ગુરુ અને શિક્ષકો પ્રત્યે કૃતઘ્નતા વ્યક્ત કરવાનો આ દિવસ છે. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Guru Mantra In Gujarati

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Guru Mantra In Gujarati Download Image

ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ This picture was submitted by Smita Haldankar.

Contributor:

Shikshak Diwas Gujarati Shubhechcha

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Shikshak Diwas Gujarati Shubhechcha Download Image

This picture was submitted by Smita Haldankar.

Contributor:

Shikshak Diwas Ni Hardik Shubhechcha

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Shikshak Diwas Ni Hardik Shubhechcha Download Image

This picture was submitted by Smita Haldankar.

Contributor:

Shikshak Diwas Shubhechcha

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Shikshak Diwas Shubhechcha Download Image

This picture was submitted by Smita Haldankar.

Contributor: